અભ્યાસક્રમ

ગૅટ ક્રેએટિવે વિથ ફોટોગ્રાફી

ઑનલાઇન ફોટોગ્રાફી કોર્સ

10
સત્રો
10
અઠવાડિયાં
10
ભાષાઓ
10,000 + GST
ફી

એક સુંદર તસ્વીરનાં સર્જન માટે શેની જરૂર પડે છે? દૃષ્ટિ , કૅમેરા તથા એનાં ભાગો વિશેનું સંપૂર્ણ જ્ઞાન, પ્રકાશની સમજ અને એની ગુણવત્તા, રોલનો રંગ તથા એની રચના આ બધું એક વાર્તાની સર્જનતા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધાં પાસાઓ વિશેની સમજણ તમારી જેટલી ઊંડી હશે એથી વધુ સુંદર તસ્વીર (તસ્વીર) સર્જન કરવાની ક્ષમતા તમે ધરાવશો. આ ઑનલાઇન ફોટોગ્રાફી કોર્સ દ્વારા તમે ફોટોગ્રાફી માટેની જરૂરી મૂળભૂત પ્રાથમિકતા સમજશો, જેથી તમે અદ્ભુત (ઘ્ઢથ્tથ્) ફોટાઓ પાડી શકશો તમારાં મનગમતાં વિષયોનો, જેમ કે કોઈ પ્રવાસ કે મુસાફરીની ફોટોગ્રાફી, પરિદૃશ્ય કે લોકો કે પછી આબેહૂબ વર્ણન કરતી કોઈપણ છબીની ફોટોગ્રાફી કે પછી કોઈ ફળિયાની કે વન્યજીવનની ફોટોગ્રાફી વગેરે.. કાંઈપણ હોય.

Enroll Now

તમે શું શીખી શકો છો

10 કારણો કે જે LLA ઑનલાઇન વિશેષ બનાવે છે

 1. ઈકબાલ મોહમદ દ્વારા થયેલી રચના: આ પ્રોગ્રામ ની રચના ઈકબાલ મોહમદ એ કરી છે, જેઓ એક પ્રખ્યાત પ્રોફેશનલ ફોટોગ્રાફર હતાં તેમ જ ભારતમાં પ્રોફેશનલ ફોટોગ્રાફી નાં શિક્ષણ માટેની The Light & Life અકેડેમી ની સ્થાપના માં અગ્રણી હતાં. જેને લીધે LLA Online કોર્સ માં પણ Technically ઊંડો અભ્યાસ અને સમજણ મળે છે. આગળ વધુ વાંચો (જાણો) ઈકબાલ મોહમદ વિશે.
 2. સંરચિત કરશે : શીખવાની પધ્ધતિ એવી રીતે (ક્રમશ:) ક્રમમાં ગોઠવવામાં આવી છે જેથી દરેક વ્યિGત વ્યવસ્થિત રીતે બધુ શીખી શકે, LLA OnLine ખાતરીપૂર્વક એ વાતનું ધ્યાન રાખે છે કે દરેક વિદ્યાર્થીઓ ની પ્રગતિ એવી રીતે થાય કે જેથી તેઓ પોતાની સર્જનાત્મકતાને સુંદર રીતે વ્યGત કરી શકે.
 3. વાસ્તવિક પ્રયોગ: આ પ્રોગ્રામ ખાતરી આપે છે કે પ્રોગ્રામ ને ફGત સિધ્ધાંતો નહિ પરંતુ અસાઈન્મેન્ટ, અમુક સમય મર્યાદામાં Practically કરવામાં આવેલાં shoot તેમ જ એ તસ્વીરs ને પરીક્ષણ માટે જમા કરવા જેવી વિવિધ પધ્ધતિઓથી શીખવાડવામાં આવે છે જેથી આ વિષય નું ઊંડાણ અને જટિલતા શીખવા માટે પ્રોત્સાહન મળે છે.
 4. ગુરૂની પ્રતિક્રિયા : આપણાં સ્નાતકોની વિશિષ્ટ (ટુકડી) ટીમ, જેઓ હાલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફરs તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ આ અસાઈન્મેન્ટ નું પરીક્ષણ કરી એ મુજબ તેઓને માર્ગદર્શન પૂરું પાડશે. રસપ્રદ વાત તો એ છે કે આ પ્રોગ્રામ દ્વારા જુદાં જુદાં અસાઈન્મેન્ટs એક જ ગુરૂને સાંપવાને બદલે, જુદાં જુદાં ગુરૂઓને સાંપી શકાય છે.
 5. પીઅર જૂથ સમીક્ષા: ફોરમ માં દરેક સ્ટુડન્ટ ને બીજાં પાર્ટિસિપન્ટ્સ નાં કાર્યનું પરીક્ષણ કરવાની તક આપવામાં આવે છે. આને ફોરમ માં થતી ચર્ચાઓેને જા સુંદર રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણું બધું શીખી શકાશે. (શકાય)
 1. વિવિધ ભાષાઓ: ઋત્ત્ડ્ઢત્ણ્દ્મઢ સિવાય ભારતની બીજી નવ ભાષાઓમાં આને લખવામાં આવેલ છે. જેમ કે બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, તમિળ, તેલુગુ જેથી ઘ્ટ્ટદ્રtણ્ઠણ્થ્ર્ટ્ટત્ત્tદ્મ ને જે ભાષા આવડતી હોય એ ભાષામાં તે શીખી શકે છે.
 2. LLA દ્વારા પ્રેરિત અઘરું અને ઊંડાણભર્યું શિક્ષણ: સત્તર વરસનાં સંઘર્ષ બાદ ફોટોગ્રાફી નાં શિક્ષણ માટેની Light & Life Academy નાં આદર્શ Gલાસરૂમ જેવું જ વાતાવરણ, LLA On Line એ online ઉપર ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. ગેટ ક્રેએટિવ વિથ ફોટોગ્રાફી કોર્સ ખૂબ જ અઘરો છે. પણ અમારો વરસોનો અનુભવ છે કે જ્યાંરે કોઈ ઘ્ટ્ટદ્રtણ્ઠણ્થ્ર્ટ્ટત્ત્tદ્મ દર અઠવાડિયે આ માટે પૂરતો સમય કાઢે તો જ તેમને ઉત્તમ (શ્રેષ્ઠ) શિક્ષણ મળી શકે છે.
 3. વિવિધતા સભર અનુભવ: LLA OnLine, અકેડેમી નાં કોર્સ અનુભવોનાં ભંડારમાંથી પ્રોફેશનલ ફોટોગ્રાફરs ની સંપૂર્ણ પેઢીને શિક્ષણ આપે છે. જુદાં જુદાં બેકગ્રાઉન્ડ માંથી આવેલાં પાર્ટિસિપન્ટ્સ ની અપેક્ષિત જરૂરિયાતોમાં આ (ખૂબ જ) મદદરૂપ થાય છે.
 4. કંપલીશન સર્ટિફિકેટ: એકવાર જ્યાંરે તમે બધાં જ એસઇન્મેન્ટ્સ જરૂરિયાત મુજબ પૂર્ણ કરીને આગળ વધો છો, ત્યાંરે તમારી સફળતાને દર્શાવતું એક સર્ટિફિકેટ LLA OnLine તમને પુરસ્કૃત (પુરસ્કારરૂપે આપે) કરે છે.
 5. LLA OnLine Club ક્લબ નું સભ્યપદ: દરેક પાર્ટિસિપન્ટ્સજેઓને સફળતાનાં Certificate દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે આપોઆપ તેઓ LLA Online Club નાં સભ્યપદ માટે લાયક થઈ જાય છે. આને લીધે તમને સંપૂર્ણ LLA Online પરિવારમાં પ્રવેશ મેળવીને નિયમિત ખબરો દ્વારા તમે તમારું જ્ઞાન વધારી શકો છો તેમ જ નવાં આવનાર અને Vlogs વિશે પણ માહિતી મેળવી શકો છો

તમે Gયાંરેય પણ પ્રોગ્રામ માં નામ લખાવી શકો છો. એકવાર નામ લખાવ્યાં પછીનાં પહેલાં સોમવારથી આ પ્રોગ્રામ ની શરૂઆત થાય છે. નામ લખાવતી વખતે LLA OnLine ઉપરનાં તમારાં એકાઉન્ટ માટે તમને ઉઠઠડદ્મદ્મ ઍક્સેસ & ક્રેડેન્ટીઅલ્સ (Username અને Password )આપવામાં આવે છે અને પછી ચર્ચા અને પ્રતિક્રિયાઓ માટે તમને એક ગ્રુપમાં બીજાં પાર્ટિસિપન્ટ્સ ની સાથે જેમણે તમારી સાથે જ શરૂઆત કરી હોય) મૂકવામાં આવે છે.

નામ લખાવ્યાં પછીનાં પહેલાં જ સોમવારે LLA Online નું પ્રથમ સત્ર તમને ઉપલબ્ધ થશે. (જાવા મળશે) બધી સૂચિઓ તમને વિડિઓ કે PDF કે પછી મલ્ટિમિડીયા પ્રેસેંટેશન રૂપમાં મળશે. કોર્સનાં આધારપર, સત્ર ની સૂચિ પ્રમાણે તમને અસાઈન્મેન્ટ આપવામાં આવશે. તમારે દરેક અસાઈન્મેન્ટ માટે જરૂરી હોય એટલાં તસ્વીરs લઈને પછીનાં (આવતાં) રવિવારનાં રાતનાં ૧૧.૫૯ (અગિયાર કલાક અને ઓગણસાઈઠ મિનિટ) પહેલાં ગ્રુપ ફોરમ માં અપલોડ કરવાનાં હોય છે.

દાખલા તરીકે: જા સોમવારે તમે કોર્સ શરૂ કરો જેમ કે 8th September નાં, તો તમારે 23rd September એટલે કે રવિવારે રાતનાં ૧૧.૫૯ (અગિયાર કલાક અને ઓગણસાઈઠ મિનિટ) પહેલાં તમારાં ચિત્રો ફોરમ માં અપલોડ કરવાનાં રહેશે.
ખાસ નોંધ: તમે અસાઈન્મેન્ટ માં એક જ તસ્વીર અપલોડ કરી શકો છો. બધી તસ્વીર માંથી એક સવાર્ેત્તમ તસ્વીર ને પસંદ કરીને તમારે એને અપલોડ કરવાની હોય છે.

ફોરમ કેવી રીતે કામ છે?

 1. અસાઈન્મેન્ટ માટે shoot કરેલી તસ્વીર ને તમે Gયાંરેય પણ રવિવારની મધ્યરાત્રી પહેલાં એક નિશ્ચિત અસાઈન્મેન્ટ નાં શીર્ષક હેઠળ upload કરી શકો છો.
 2. ફોરમ માં તમે, બીજાં બધાંએ à Post કરેલી તસ્વીર ને પણ તમે જાઈ શકો છો.
 3. તમારી ઈચ્છાનુસાર તમે બીજાંની તસ્વીર નું ૧ થી ૫ અંકની વચ્ચે મુલ્યાંકન કરી શકો છો. પાચ અંકનું સ્તર ઊંચું હોય છે.
 4. તમારી ઈચ્છાનુસાર તમે કોઈપણ તસ્વીર વિશે તમારાં વિચારો (તમારો મંતવ્ય) પણ વ્યGત કરી શકો છો, આ ફોરમ માં.
 5. પ્રશ્નો પૂછીને તમે ફોરમ નાં સભ્યો તેમ જ LLA OnLine ની Team સાથે પણ ચર્ચા કરીને જવાબ મેળવી શકો છો.
 6. અસાઈન્મેન્ટ ની સમયમર્યાદાની પૂર્ણતા પહેલાં તમારી પાસે, તમે Upload કરેલી કોઈપણ તસ્વીર ને બદલીને ફરીથી shooting કરવાનો પણ વિકલ્પ હોય છે.
 7. ગુરૂઓ પૂછાયેલાં પ્રશ્નોનો જવાબ તેમ જ પોતાનો પ્રતિસાદ ફોરમ નાં ગ્રૂપ ને આપશે.
  (ફોરમ નાં ગ્રૂપ માં પૂછેલાં પ્રશ્નોનો જવાબ તેમ જ પોતાનો પ્રતિસાદ ગુરૂઓ વ્યGત કરશે.)
 8. એનાં પછીનાં બુધવાર સુધીમાં તમારાં કાર્યનું પરીક્ષણ કર્યા બાદ, ફોરમ માં Post કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ નોંધો:
* બધી સામગ્રીને 9 વિવિધ ભારતીય ભાષાઓમાં + અંગ્રેજી આપવામાં આવશે
* બધા પ્રતિક્રિયા, ફોરમ ચર્ચાઓ અને પ્રશ્નો અંગ્રેજીમાં જ હશે

ગુરૂઓનાં પ્રતિસાદ વિશેની નાંધ:

ગુરૂઓ આખા ગ્રૂપ દ્વારા Post કરવામાં આવેલી તસ્વીર નું પરીક્ષણ કરશે. ગ્રૂપ નાં કાર્યનું પરીક્ષણ કરીને ખૂબ જ સામાન્ય ભાષામાં પોતાનો પ્રતિસાદ વ્યGત કરશે. તદુપરાંત, ફોરમ દ્વારા કોર્સ ની સૂચિ અનુસાર પૂછવામાં આવેલાં સવાલોનો જવાબ પણ ગુરૂઓ (જ) આપશે.

એક વાર ગુરૂઓ દ્વારા પરિક્ષણ થઈ ગયાં બાદ, તેનો પ્રતિસાદ ફોરમ માં દર્શાવવામાં આવશે. ગ્રૂપ નાં બધાં જ સભ્યો દરેક પાર્ટિસિપન્ટ્સ નાં અસાઈન્મેન્ટ ને જાઈ શકે છે. ગ્રૂપ નાં દરેક સભ્યોને એકબીજાનાં કામ દ્વારા પ્રોત્સાહિત કરવા, એ આ શિક્ષણ સંસ્થાનો મૂળ સિધ્ધાંત છે. જેથી એક ગ્રૂપ માં વ્યિGતગત તેમ જ સામૂહિક રીતે કામ કરવાની કળા શીખવા મળે છે. (કેવી રીતે કામ કરવું એ શીખવા મળે છે.)

ગુરૂઓનાં પરીક્ષણ બાદ નીચે મુજબ એક જ કાર્ય થાય છે:

અ) માન્ય કરાયેલી બધી ક્કત્ર્ટ્ટડ્ઢડદ્મ ને ઘ્ટ્ટદ્મદ્મ ખ્ર્ટ્ટદ્રk આપવામાં આવે છે. A, B કે ઊ C grade સાથે (A ઉચ્ચ સ્તરનો grade છે)

અથવા

બ) તમારાં દ્વારા રજૂ કરાયેલી તસ્વીર ને ગુરૂઓ કદાચ માન્ય ન કરે (ઓછામાં ઓછું, જા તમને Éà 'C' Grade પણ ન મળે, ત્યાંરે તમને RS - એટલે કે Re-Shoot લખેલી નાંધ મળે છે. તેમ જ Re-Shoot નાં કારણો અને બીજી વખત ધાર્યું પરિણામ કેવી રીતે મેળવવું એના વિશે ગુરૂઓ માહિતી આપે છે. આથી તમારે હાલનાં અઠવાડિયાનાં વિષયને લગતી તસ્વીર ની (રજૂઆતની) (submission) સાથે પાછલાં અઠવાડિયાનાં વિષયને લગતી ક્કત્ર્ટ્ટડ્ઢડ ને પણ ફરી રજૂ કરવી (Re-submission) પડે છે.
નાંધ: દરેક વિષય ઉપર ફGત એક જ વખત Re-shoot ની તક આપવામાં આવશે. અને Re-shoot કર્યા પછી પણ જા તમે પાછાં Fail થાવ, તો ONLINE પ્રોગ્રામ માં આપવામાં આવતી બધી જ સગવડતાંઓ, તો તમને મળશે પરંતુ LLA ONLINE (દ્વારા આપવામાં આવતું) નું Certificate નહીં મળે.

અથવા

ક) જા કોઈ કારણસર તમે રજુ કરવામાં રહી ગયા તો તમે રજુ ન કરી શકવા માટેનું યોગ્ય કારણ જણાવી તમે વિનંતી કરીને વધારાનો સમય માગી શકો છો. ત્યારપછી આ વિનંતિ પ્રશાસનને મોકલવામાં આવશે. એના પછી તમે રજુ ન કરી શકવા માટે આપેલ કારણ ને આધારે નિર્ણય લેવામાં આવશે કે તમને વધારાનો સમય આપવો કે નહી અને આ સાથે કોર્સમાં આગળ કેમ વધતા રહેવું એ ટૂંકમાં જણાવવામાં આવશે.
પ્રોગ્રામના અંતમાં જાતમે દરેક સેશન (સત્ર)ના પાસિંગ માપદંડ મુજબ કામગીરી કરી હશે તો તમને એક સર્ટિફીકેટ આપવામાં આવશ

PARTICIPANT’S GALLERY

TESTIMONIALS

INTERESTING FACTS

Icon
OVER 500 IMAGES CONTRIBUTED BY 90 PROFESSIONAL PHOTOGRAPHERS
Icon
198 PROFESSIONALS WORKED ON THE PROJECT
Icon
THREE YEARS
IN THE MAKING
Icon
BUILT ON 17 YEARS
OF PROFESSIONAL PHOTOGRAPHY EDUCATION

Learn Photography in Indian Languages

Get Creative with Photography is the first of its kind online photography course with a structured learning programme, developed in India, for photography enthusiasts across the world. Learn photography in Indian Languages ( Bengali, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Oriya, Tamil and Telugu) + English.

More Information

Enroll Now