ફોટોગ્રાફી સાથે સર્જનાત્મક મેળવો
ઓનલાઈન ફોટોગ્રાફી કોર્સ
એક સુંદર તસ્વીરનાં સર્જન માટે શેની જરૂર પડે છે? દૃષ્ટિ , કૅમેરા તથા એનાં ભાગો વિશેનું સંપૂર્ણ જ્ઞાન, પ્રકાશની સમજ અને એની ગુણવત્તા, રોલનો રંગ તથા એની રચના આ બધું એક વાર્તાની સર્જનતા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધાં પાસાઓ વિશેની સમજણ તમારી જેટલી ઊંડી હશે એથી વધુ સુંદર તસ્વીર (તસ્વીર) સર્જન કરવાની ક્ષમતા તમે ધરાવશો. આ ઑનલાઇન ફોટોગ્રાફી કોર્સ દ્વારા તમે ફોટોગ્રાફી માટેની જરૂરી મૂળભૂત પ્રાથમિકતા સમજશો, જેથી તમે અદ્ભુત (ઘ્ઢથ્tથ્) ફોટાઓ પાડી શકશો તમારાં મનગમતાં વિષયોનો, જેમ કે કોઈ પ્રવાસ કે મુસાફરીની ફોટોગ્રાફી, પરિદૃશ્ય કે લોકો કે પછી આબેહૂબ વર્ણન કરતી કોઈપણ છબીની ફોટોગ્રાફી કે પછી કોઈ ફળિયાની કે વન્યજીવનની ફોટોગ્રાફી વગેરે.. કાંઈપણ હોય.
સત્રો
અઠવાડિયાં
ભાષાઓ
ફી (ઉદ્ઘાટન ઑફર)
ડાયરી ઓફ એ ફોટોગ્રાફર : ઈકબાલ મોહમદ
પોતાની કળા સાથેની અગાઢ વચનબધ્ધતા, સતત ચાલતી અન્વેશષણ પ્રક્રિયા (શોધખોળની પ્રક્રિયા) તથા અભ્યાસ અને પોતાનાં લાભમાં સૌને સહભાગી બનાવવાની ઈચ્છા, એ જ એક કલાકારની વિશેષતા હોય છે. આ વિડિઓ લૉંગ માં ઈકબાલ વ્યવસાયિક અને ઉત્સાહી ફોટોગ્રાફરોને (ફોટોગ્રાફરોને) પોતાની કળા, પોતાનું જીવન, પોતાના દૃઢ વિશ્વાસ ની અદ્ભુત ઝાંખી એક નાનકડાં વિડિઓ દ્વારા કરાવી છે. જેમાં ખાસ વિચારો, પાસાંઓ (અમુક મુtાઓ) વિશિષ્ટ કારીગરી તથા ક્ષણોને સંક્ષિપ્તરૂપે દર્શાવવામાં આવી છે.