LLA Online એવું પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ જાવાની કળા શીખી શકે છે અને માળખાગત શિક્ષણ કાર્યક્રમ દ્વારા પોતાની સર્જનાત્મક બાજુ નું પણ સંશોધન કરી શકે છે. દરેક કોર્સ ને શ્રેણીબધ્ધ શીખવાની મોડ્યુલ તરીકે દર્શાવવામાં આવે છે તથા પ્રગતિશીલ હુકમ પણ દર્શાવવામાં આવે છે. જેથી આગળ વધતાં પહેલાં દરેક મોડ્યુલ બરાબર સમજાય છે કે નહિ એ સુનિશ્ચિત થઈ શકે.
મોડ્યુલ એક વિડિઓ લેસન દ્વારા પ્રસ્તૃત કરવામાં છે જેનાં પછી એક અસાઈન્મેન્ટ માં વિદ્યાર્થીઓએ એ લેસન ની પ્રકટિસ કરવાની હોય છે. LLA On line નાં ગુરૂઓ Light & Life અકેડેમી માંથી સ્નાતક થયેલ છે તથા ફોટોગ્રાફી નાં વિવિધ ક્ષેત્રમાં વ્યવસાયિક રીતે પ્રેકટીસ પણ કરી રહ્યાં છે. જેથી દરેક Participant ને (સહભાગીને) આ કોર્સ દ્વારા તેઓનાં અસાઈન્મેન્ટs પર પ્રતિસાદ આપી માર્ગદર્શન આપી શકે છે અને તેઓને સુંદર કલ્પનાનું સર્જન કરવા પ્રોત્સાહન આપે છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે શીખવાનું અને સર્જનાત્મકતાનું લેવલ ઉત્તમ સ્થાન ઉપર એકબીજાને સુસંગત છે.
LLA On line નો ફોટોગ્રાફી કોર્સ પ્રકટીકલ અસાઈન્મેન્ટ ને અનુસરે છે. જેમાં તમે નાપાસ થાવ તો તમે આગળનાં મોડ્યુલ પર ના જઈ શકો કે, અથવા કોર્સ પૂરો ના કરી શકો. આ સિધ્ધાંત તમે ફોટોગ્રાફી નાં દરેક પાસાંઓનું જ્ઞાન સંપૂર્ણપણે મેળવ્યું છે તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે. (આ સિધ્ધાંત દ્વારા તમે મેળવેલ ફોટોગ્રાફી નાં દરેક પાસાંઓનું જ્ઞાન સંપૂર્ણ મેળવેલ છે એ સુનિશ્ચિત થાય છે.)
આ ઊથ્દ્ધદ્રદ્મડદ્મ નવ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. (બંગાળી, ગુજરાથી, હિન્દી, કન્નડા, મલયાલમ, મરાઠી, ઓડિયા, તમિલ, તેલુગુ ) સિવાય કે ઈંગ્લીશ
LLA On line પાછળની વાર્તા
બ્રૂક્સ ઇન્સ્ટિટ્યૂટ, કેલીફોર્નીયા, USA માંથી ફોટોગ્રાફી ની degree મેળવ્યાં બાદ અને Hollywood માં ઘણાં નામચીન દિગ્ગજ ફોટોગ્રાફી પ્રોફેશનલ્સ સાથે કામ કર્યા બાદ, આ બધાંમાંથી સૌ પ્રથમ ભારત પાછા ફરનાર ઈકબાલ મોહમદ પોતાને આટલી બધી તકો મળવાને કારણે ખૂબ જ ભાગ્યશાળી માનતાં (સમજતાં) હતાં.
અમેરિકામાં કેલિફોર્નિયા, યુ.એસ.એ.ના બ્રૂક્સ ઇન્સ્ટિટ્યુટ ખાતે ફોટોગ્રાફીની ડિગ્રી પછી, અને વ્યાવસાયિકમાં સૌથી મોટા નામો ધરાવતી હોલીવુડમાં કામ કરતા, ભારત પાછા ફરવા માટે સૌ પ્રથમ. ઇકબાલ મોહમદને સમજાયું કે આ બધા વિરામનો તે કેટલો સારો નસીબ હતો.
મુંબઈ અને બેંગલૂર નાં જાહેરાત વિશ્વ માં ઈકબાલ એ તેમની આવડત થી ઈકબાલ માં ઉચ્ચ સ્થાન મેળવીને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરપર ઘણી ખ્યાતિ નામનાં મેળવી છે. વ્યયહારિક રીતે, ઘણાં મહત્ત્વકાંક્ષી ફોટોગ્રાફર પોતાની ફોટોગ્રાફી ની કુશળતા સુધારવા કે વધારવા રોજ ઈકબાલ નાં Studio માં જતાં. આનાં પરિણામ રૂપે ઇન્ડિયા માં પ્રોફેશનલ ફોટોગ્રાફી શીખવાડવા માટેની Institute ખોલવાની કેટલી જરૂર છે એ ઈકબાલને સમજાયું. અનુરાધા-ઈકબાલ નાં સક્રિય સપોર્ટ (દ્મદ્ધથ્ર્થ્ર્થ્દ્રt) દ્વારા ૨૦૦૧ માં Light & Life અકેડેમી નું સ્થાપન થયું. દુનિયાની સૌ પ્રથમ (સર્વ) સંપૂર્ણ સુવિધાવાળી પ્રોફેશનલ ફોટોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટ
છેલ્લાં ૧૭ વષાર્ેમાં ખ્ણ્ડ્ઢઢtદ્મ Light & Life અકેડેમી એ આ ઇન્ડુસટ્રી માં નાશનાલિ અને ઇન્ટેરનાશનાલિ ઘણાં બધાં અવાર્ડ પુરસ્કારો જીતીને પોતાનું એક વિશિષ્ટ સ્થાન મેળવેલા પ્રતિભાશાળી પ્રોફેશનલ ફોટોગ્રાફરs નો સમાવેશ કરીને આ અકેડેમી નું મહત્ત્વ વધારી દીધું છે.
બંને ઈકબાલ અને અનુરાધા એ દુનિયાભરમાં ઝડપથી વધી રહેલાં મહત્ત્વકાંક્ષી ફોટોગ્રાફરs (નાં ઝૂથ) સુધી પહાંચવાનાં સપનાને સાકાર (કરવા ઘણી મહેનત કરી છે) કર્યાં છે. આ દિશાનાં પ્રથમ પ્રયાસ હેઠળ ઇંગલિશ ભાષા સિવાય આઠ ભારતીય ભાષાઓમાં પોર્ટ્રેટ & ફંકશન ફોટોગ્રાફી વિશેની બુક પ્રકાશિત કરવામાં આવી. જેને લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો અને આવાં બીજાં ઘણાં પ્રયત્નોની અમારી પાસેથી અપેક્ષા (કરવામાં) પણ રાખવામાં આવી.
અમુલ્ય અનુભવો દ્વારા Light & Life Academy માં, જ્ઞાન આપ્યાં બાદ તથા હાલમાં ઉપલબ્ધ તકનીકી વિકાસ ને લીધે તેઓને લાગે છે કે ફોટોગ્રાફી માં ઉચ્ચ સ્તરનું શિક્ષણ લાખો લોકો સુધી પહાંચાડવાનો સમય આવી ગયો છે.
(જાડાવો) પ્રવેશ કરો LLA On Line માં દિલથી થયેલી શરૂઆત, જેમાં ફોટોગ્રાફી નાં શિક્ષણ વિશે સંપૂર્ણ અથવા થોડાં અજ્ઞાની દર્શકો સાથે જાડાવવાનો મોકો મળે છે, જેથી તેઓ, પોતાની જાતને સર્જનાત્મક રીતે દર્શાવવાની ક્ષમતાને સુધારી શકે. આ પ્રોગ્રામ નું આલેખન ઈકબાલ મોહમદ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ફોટોગ્રાફી ને લગતી કોઈ પણ બાબતમાં હંમેશા જાશીલા હોય છે.
ખરેખર LLA One Line પ્રોગ્રામ ને ખાસ બનાવે છે, ખ્ખ્ઉ નાં સ્નાતકોનો જબરદસ્ત અને ઉત્સાહભયાર્ે સહકાર (દ્મદ્ધથ્ર્થ્ર્થ્દ્રt) તેઓ ફGત આ ઘ્દ્રથ્ડ્ઢદ્રટ્ટત્ર્ત્ર્ડ માં જાડાયાંજ નથી પરંતુ (ઘ્ટ્ટદ્રtણ્ઠણ્થ્ર્ટ્ટત્ત્tદ્મ) સહભાગીઓને માર્ગદર્શન આપવા તથા પોતાનાં વ્યિGતગત અનુભવો દ્વારા (ઘ્ટ્ટદ્રtણ્ઠણ્થ્ર્ટ્ટત્ત્tદ્મ) સહભાગીઓની સર્જનાત્મકતાને ખીલવવામાં પણ મદદ કરે છે. ેશા જાશીલા હોય છે.
LLA નું ધ્યેય, ફGત એક પ્લૅટફૉર્મ આપવાનું નહીં, પરંતુ જરૂરી એવાં વિચારો કે જ્ઞાન અથાવ માર્ગદર્શન સહભાગીઓ સુધી પહાંચાડવાનાં છે જેથી તેઓ પોતાની સર્જનાત્મક બાજુને શોધી, સંપૂર્ણ જ્ઞાન મેળવીને પ્રદર્શિત કરી શકે.
ઈકબાલ મોહમદ
ઈકબાલ મોહમદ
ઈકબાલ મોહમદ એ ભારતના અગ્રણી એડવેરટઈકીન્ગ ફોટોગ્રાફરs માં નો એક છે. બ્રૂક્સ ઇન્સ્ટિટ્યૂટ,નાં આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ચેન્નઇ ની પ્રખ્યાત ચેન્નઇ કાલેજ માંથી હિસ્ટરી & પોલીટિકેલ સંયન્સ માં BA of Arts ની ડિગ્રી અને University of Madras માંથી MBA ની ડિગ્રી પણ મેળવી છે. પોતાની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીમાં તેમણે ઘણાં બધાં અભિયાનો શૂટ કર્યા છે. ઘણાં National અને Multinational Clients માટે જેવાં કે Ford, Toyota, Flat, Taj ગ્રૂપ of Hotels, Colour Plus, Ponds, TVS, Timex, Reebok, GE, BPL, Coca Cola, Ashok Leyland, Cairn India, Tamil Nadu, Tourism વગેરે. તેમણે Government તથા NGO's સાથે પણ સામાજીક જાગૃતા માટે ઘણાં અભિયાનો કર્યા છે
ઈકબાલ મોહમદ દ્વારા લખાયેલી "પોર્ટ્રેટ & ફંકશન ફોટોગ્રાફી " ઇંગલિશ સાથે 8 ભારતની આઠ ભાષાઓમાં લખાયેલી સૌથી પહેલી બુક રીતે પ્રકાશિત કરવામાં આવી છે, જેથી ફોટોગ્રાફી નું શિક્ષણ સરળતાથી લોકો સુધી પહાંચી શકે. એક હજાર વર્ષ જૂનું Thanjavur Temple ની યાદ અપાવતી તેમની બુક "Vibrant at 1000" ને ઘણી પ્રશંસા મળી હતી. તેમણે બે કોફી ટેબલ બુકs માટે પણ ફોટોગ્રાફી કરી હતી જેનો Unesco World Heritage માં સમાવેશ કરવામાં આવ્યો છે. "The Nilgiris Mountain Railway" અને "Chola Architecture".
ઈકબાલ નાં કાર્ય એ à ફોટોગ્રાફી જગતમાં ખ્યાતિ અને પુરસ્કાર સ્વરૂપે ઘણી પ્રશંસા મેળવી છે.
ફોટોગ્રાફી શિક્ષણમાં પણ તેમનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય અને પુરસ્કારરૂપ છે. તેમનો ધ્યેય છે કે વધુ ને વધુ લોકો ફોટોગ્રાફી ને પણ અભિવ્યિGત અને સર્જનાત્મકતાનું એક રૂપ માને.
અનુરાધા ઈકબાલ
અનુરાધા ઈકબાલ
જ્યાંરે ઈકબાલ LLA Online પાછળનું સર્જનાત્મક બળ છે, તો અનુરાધા આયોજન અને સંચાલન નું સુકાનપદ સંભાળે છે. માર્કેટીંગ અને à એડવેરટઈકીન્ગ પ્રોફેશનલs માં લગભગ દસ વરસનાં અનુભવ સાથે પુરસ્કાર મેળવનાર, નેશનલ / ઇન્ટર્નેશનલ નાં આયોજન અને રચનાત્મક કાર્યને પણ સંભાળે છે. સહસ્થાપક છે Light and Life Academy નાં. તેઓ Commerce માં સ્નાતક થયાં છે તથા .Mumbai University માંથી Economics માં અનુસ્નાતક થયાં છે. તેમણે એડવેરટઈકીન્ગ અને માર્કેટીંગ માં ડિપ્લોમા પણ કર્યું છે.
તથા નેશનલ અને ઇન્ટર્નેશનલ ઘણાં બધાં માન્ગેમનેટ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ હાજરી આપી છે. અનુરાધા, પર્યાવરણીય સંરક્ષણ અને સોશ્યિલ અવેર્નેસ્સ પ્રોગ્રામ s માં સમર્પિતપણે (સંપૂર્ણ રીતે) સક્રિય છે. કળા દ્વારા બાળકો સુધી પહાંચી, તેમનાં જીવનને સમૃદ્ધ બનાવવા તેમની મદદ કરવી એ તેમનું (હ્રદયસ્પર્શી) સ્વપ્ન છે.
પ્રહલાદ મુરલીધરન
પ્રહલાદ મુરલીધરન
લોકો કેમ વિચારે છે? અમુક વસ્તુમાં કેમ આમ વર્તન કરે છે, કેવી રીતે સમાજ જાડાયેલો રહે છે, કેવી રીતે એમાં ભંગાણ પડે છે, કેવી રીતે લોકો નજીક આવે છે અને કેવી રીતે એકબીજાથી દૂર થાય છે? આ બધું ખૂબ જ રસપ્રદ હતું અને (તેથી જ) આ જ કારણે ઘ્દ્રટ્ટઢટ્ટત્ટ્ટઠ્ઠ એ ઘ્દ્મધ્ઠઢથ્ત્થ્ડ્ઢધ્ ભણવાનું નક્કી કર્યું. વ્યિGતઓનો અભ્યાસ કરીને સામાજિક કાર્ય માં પોસ્ટ ગરાડુંઅટ્ટ થયાં બાદ પ્રહલાદ સમાજસેવા તરફ વળ્યાં અને પછી Medical Psychiatry ભણ્યાં. લોકો વચ્ચે સુમેળ કરાવી એકતા લાવી એ એમનો મુખ્ય ધ્યેય બની ગયો હતો.
પોતાનાં વ્યિGતગત અનુભવ તરીકે ઈકબાલ સાથે વીતાવેલો સમય ઘણાં ફોટોગ્રાફરs ને ચિત્રો કેવી રીતે લેવા એ વિશેનું માર્ગદર્શન આપવાનું તથા ઈકબાલ સાથે કામ કરતી વખતે તેમજ સ્કુલનાં બાળકો તથા કાલેજ નાં વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફી નાં વોર્કશૉપ દરમ્યાન તેમને ખ્યાલ આવ્યો કે ફોટોગ્રાફ વાતચીતનાં કોઈપણ અવરોધોને સરળતાથી તોડી શકે છે કારણ કે આ તો વિશ્વવ્યાપી ભાષા છે જેમાં ખોટી વાતચીત માટે ખૂબ જ ઓછો અવકાશ હોય છે.
(ત્યાંરથી) આથી ત્યાંથી વિકસિત થયેલાં વિચારોને લીધે પ્રહલાદ એ à ઈકબાલ મોહમદ અને અનુરાધા સાથે હાથ મિલાવ્યાં, એ જાવા માટે કે કેવી રીતે ફોટોગ્રાફી ની મદદથી લોકો પોતાની જાતને વ્યGત કરી શકે છે અને સાથે સાથે આ કળા સાથે જાડાવાથી બધાં લોકો કેવી રીતે પોતાની મન:સ્થિતિ (મનોભાવ) ને બદલી શકે છે.
આશા છે કે LLA Online ફોટોગ્રાફી પ્રોગ્રામ દ્વારા આ બધાં હેતુઓનું મહત્ત્વ સમજાય..
Light & Life Academy નો પ્રોફેશનલ ફોટોગ્રાફી પ્રોગ્રામ તથા ભારતની સૌ પ્રથમ આઠ ભાષાઓમાં લખાયેલી ફોટોગ્રાફી વિશેની પોર્ટ્રેટ & ફંકશન ફોટોગ્રાફી વિશેની બુક ની જેમ LLA OnLine ફોટોગ્રાફી પ્રોગ્રામ પણ એક અગ્રણી પ્રયત્ન છે.