માર્ગદર્શકો

Every Mentor of the LLA Online program has graduated with a Post Graduate Diploma in Professional Photography from Light and Life Academy, having undergone incredibly rigorous training. They are currently practicing their art across India and come from varied backgrounds & cultures, wielding a treasure of aesthetic sensibilities. There will be consistency in terms of feedback given since everyone graduated from the same technical and artistic training at LLA.

Ankit Gupta

Ankit Gupta

અંકિત દિલ્હીમાં મોટો થયો છે. ક્રિકેટનો એ મોટો ચાહક છે, ટેબલ ટેનીસ અને બેડમિન્ટન સિવાય જ્યારે પણ સમય મળે એ (રમતો) (સ્પોર્ટસ્) રમવા માટે તૈયાર જ હોય. એની સાથેના બીજા લોકોની જેમ સ્કુલ પછી બેમાંથી એક રાહ ચૂંટવાનો વિકલ્પ હતો કાં તો એન્જીનીયર કાં તો ડોGટર. અંકિતે પ્રથમ વિકલ્પ પસંદ કયાર્ે અને એન્જીનીયરીંગમાં સ્નાતક થયો. કોલેજમાં જ ઈન્ફોસીસ દ્વારા એની સીધી પસંદગી થઈ ગઈ અને એણે માયસોર સ્થળાંતર કર્યું. માયસોર જતા પહેલા એની માતાએ (મમ્મીએ) એને એક ડી.એસ.એલ.આર. કેમેરો ભેટમાં આપ્યો. આજ અંકિત ની શરૂઆત હતી. વિદેશમાં એમ.બી.એ. કરવાની મહત્વાકાંક્ષા લઈને ઈન્ફોસીસમાં ૪ વર્ષ સુધી એણે કામ કર્યું.

પરંતુ માયસોર માં જે ઘરમાં અંકિત રહેતો હતો એની સાથે વાર્તાલાપ કર્યા બાદ એનો વિચાર બદલાઈ ગયો. એ એક વયોવૃધ્ધ મહિલા હતી, એના બધા બાળકો (સંતાનો) વિદેશમાં રહેતાં હતાં. અંકિત પણ એજ માગર્ે આગળ વધી રહ્યો હતો એટલે એ જાણવા માગતો હતો કે Gયારે એના સંતાનો એની મુલાકાત લે છે? જ્યારે એણે કહ્યું કે છેલ્લી વાર એ લોકો પાંચ વર્ષ પહેલા આવેલા, ત્યારે અંકિતનો વિચાર સમૂળગો બદલાઈ ગયો અને એણે નક્કી કર્યું કે એ ઈન્ડિયામાં જ રહેશે એના પરિવારની નજીક. એણે ઈન્ફોસીસમાંથી રાજીનામું આપ્યું અને પાછો દીલ્હી જતો રહ્યો. એના પિતાના ધંધામાં જાડાવાનું એને યોગ્ય ન લાગતા એણે તરત ફોટોગ્રાફીમાં આગળ વધવાનું વિચાર્યું. એના ફોટોગ્રાફસ ની Gવોલીટી બાબત એના દોસ્તો અને પરિવારજનો પાસેથી મળતા પ્રોત્સાહનને કારણે એનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયેલો. એક સવારે એને અચાનક યાદ આવ્યું કે એ જ્યારે કાશ્મીરમાં પહાડીથી ઘેરાયેલી એક ખીણમાં હતો ત્યારે એને અહેસાસ થયો કે ખરેખર તો ફોટોગ્રાફી જ એનું પેશન (અભિલાષા) છે કારણ કે ત્યારે એને એક જ વિચાર આવતો હતો કે એ કેવી રીતે આ ક્ષણોને (આ પળોને) કાયમ માટે કેદ કરીને સંભાળી ને રાખી દે.

થોડાક ખચકાટ સાથે પોતાની બેગ પેક લઈને એ એલ.એલ.એ. માં આવી ગયો અને પ્રોફેશનલ ફોટોગ્રાફીમા પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, અને ટ્રાવેલ (મુસાફરી) નેચર (કુદરત), આર્કીટેGચર અને ઈન્ટીરીયર ફોટોગ્રાફીમાં સ્પેશ્યાલાઈઝેશન કર્યું.

સમાજને કાંઈક પાછું આપવું એ અંકિતની પ્રાથમિકતા હતી. એલ.એલ.એ. ઓનલાઈન દ્વારા એક પ્લેટફોર્મ મળ્યું જેના દ્વારા એ પોતાનું ફોટોગ્રાફીનું જ્ઞાન એ લોકો સુધી પહોચાડી શકે જે લોકો શીખવા માટે આતુર હોય.

Garima Chaudhary

ગરિમાને આઠમાં ધોરણથી કળામાં રસ જાગ્યો. ત્યારથી એ ઈિન્ડયામાં ફાઈન આર્ટસને લગતી કોલેજ અને કોર્સીસ ઉપર રીસર્ચ (સંશોધન) કરી રહી હતી. બારમાં ધોરણની પરીક્ષા પછી એણે સીવીલ સર્વીસનો માર્ગ પસંદ કયાર્ે અને ઈતિહાસનો અભ્યાસ કયાર્ે. અને સારી કામગીરી કરી હતી પણ એને હમેશા કંઈક ખુટતુ હોય એવું લાગતું. એ ફGત સારા માર્કસથી ખૂશ ન હતી. એણે વધારે જાઈતું હતું. એટલે એણે પોતાના માં-બાપને જાણ કર્યા વગર આર્ટસ (કળાના) ના કોર્સમાં અરજી કરી અને પસંદ થઈ ગઈ અને એની અરજી સ્વીકારાઈ પણ ગઈ) પછી પોતાના માં-બાપને મનાવીને કોર્સમાં જાડાઈ જ્યાં એનો પ્રથમ પરિચય ફોટોગ્રાફી સાથે થયો. જ્યારે એને વિવિટાર (જ્ણ્દ્યણ્tટ્ટદ્ર) હાથમાં લીધું ત્યારથી ફોટોગ્રાફર તરીકેની એની કારકીર્દી શરૂ થઈ.

એણે વિ¬ુઅલાઈઝર તરીકે કામ કર્યુ અને સાથે એનિમેશનમાં સ્પેશ્યલાઈઝેશન સાથે ડીઝીટલ મીડીયામાં પોસ્ટ ગ્ેજ્યુએશન (અનુસ્નાતક) પણ કર્યું. આમ છતાં એના મા-બાપ સાથે એના મતભેદ ચાલુ રહ્યા પણ આખરે એ એમને મનાવી શકી કે કળા (આર્ટસ)ના આધારે પણ એ પોતાની કારકીર્દી બનાવી શકે છે અને આર્થિક રીતે સફળ અને સુખી થઈ શકે છે.

પોતાની સર્જનાત્મકતા અને ફોટોગ્રાફીના કૌશલ થી જ્યારે એણે એના પતિને પ્રભાવિત કયાર્ે તો એણે એક ઊંચ્ખ્ઙ કેમેરો એને ભેટમાં આપ્યો. ત્યારબાદ એણે ખ્ખ્ઉ ઓનલાઈન માં અરજી કરી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

૨૦૧૧માં આવેલ ઈ-કોમર્સના વેવનો ગરિમાને ઘણો ફાયદો થયો. એણે ત્યારે ઘણી ઈ-કોમર્સ સાઈટની ફોટોગ્રાફીના અસાઈનમેન્ટ કર્યા અને પ્રગતિ કરી. ૨૦૧૧માં એણે પોતાનો પ્રથમ સ્ટુડીયો ખોલ્યો અને ઘણા ફ્રીલાન્સ કામ કર્યા, જેના દ્વારા એપ્લાઈડ આર્ટસ અને ફોટોગ્રાફીનું ઘણું જ્ઞાન એને મળ્યું પરિણામે એ પોતાની એક અલગ સ્ટાઈલ બનાવી શકી. અત્યારે એ બેગ્લોરમાં સ્થાયી થઈ ગઈ છે અને આર્ટ ડીરેGટર, ગ્રાફીક ડીઝાયનર, પેઈન્ટર, ફોટોગ્રાફર અને બ્લોગરના રૂપે કામ કરે છે.

ગરિમાનું માનવું છે કે ફોટોગ્રાફીએ જનતા ની કળાનું માધ્યમ છે. અલગ અલગ ભાષા દ્વારા જનતા સુધી પહોચવતા ખ્ખ્ઉ ઓનલાઈનના પ્રયત્નો ગરિમાને આવકારદાયક લાગે છે. આનાથી એ પણ ખ્ખ્ઉ ઓનલાઈન જેટલી ઉત્સાહીત છે.

kavitha

Kavitha Swaminathan

તિરૂપુરના વગદાર તથા મોભાદાર પરિવાર માંથી આવતી કવિતાને દર અઠવાડિયે મળતી ભારે ખિસ્સા ખર્ચીને કારણે સ્કુલ Gયારે પૂરી થઈ ગઈ ખબર જ ન પડી. બહુ જલ્દી એને સમજાઈ ગયું હતું કે એને ચોકલેટનું જબરદસ્ત વળગણ છે. આ એનું બહુ જૂનું વળગણ હતું. અત્યારે પણ કવિતા આખો ચોકલેટ બાર અમુક સેકન્ડમાં જ ખાઈ જાય છે અને સાથે બીજા પણ ખાઈ શકવાની તાકાત પણ ધરાવે છે. સ્કુલમાં એ, એ જ વિષયો પર ધ્યાન આપતી હતી જે એને ગમતા હતા જેવા કે ફીજીGસ, ઝુઓલોજી અને બોટની, કારણ એનું ધ્યેય ડોGટર બનવાનું હતું. ડોGટરેટ પ્રોગ્રામના પહેલાજ અઠવાડિયામાં એને સમજાઈ ગયું હતું કે એ કોર્સ પૂરો નહી કરી શકે એટલે એને એ છોડી દીધો. અને પછી એણે બી.કોમ નો કોર્સ કરવાનું નક્કી કર્યું પણ ત્યારે ઘણુ મોડું થઈ ચૂGયું હતું બધી કોલેજમાં એડમીશનની પ્રક્રિયા બંધ થઈ ચૂકી હતી. કવિતા આ વાતને યાદ કરતા કહે છે કે Gયારેક અજ્ઞાનતા (નિષ્ફળતા) આશિર્વાદ બની રહે છે. પોતાનો વિકલ્પ નક્કી કર્યા પછી પેરુન્દુરાઈની મહારાજા કોલેજ માં વિ¬ુઅલ કોમ્યુનિકેશનનાં કોર્સમાં એ જાડાઈ. એક પેન્ટેGસ કે ૧૦૦ કેમેરો, એક ડાર્ક રૂમ અને મનમાં આવતી કોઈપણ કલ્પના પર કામ કરવાની સ્વતંત્રતા.. આ બધુ જાઈને ફોટોગ્રાફીની ખરી તાકાત ની જાણ કવિતાને થઈ.

કોલેજમાંના ૧૫૦૦ લોકો માંથી વિ¬ુઅલ કોમ્યુનિકેશન માટે ફGત ૬ સ્ટુડંટો (વિદ્યાર્થીઓ) મળ્યા. આખરે એવું કોણ છે જેને પોતાની તસ્વીરો સારી ન જાઈએ. ફોટોગ્રાફીએ એની સઘળી ઈન્દ્રીયોને જાગૃત કરી દીધી છે એવું કવિતા કહે છે. તસ્વીરો લેતી વખતે હવે એને કૂતરાની થતી પીડાનો ખ્યાલ આવે છે અને એને સ્પર્શીને જતી હવાને પણ એ અનુભવી શકે છે અને ફૂલો અને આકાશના રંગો જાઈને એ વિસ્મિત થઈ જાય છે. એની આસપાસની દુનિયા વિશાળ, અસિમિત સુંદરતામાં પરિવર્તિત થઈ ગયું. બધી અસ્ત-વ્યસ્ત વસ્તુઓ એની મેળે જગ્યાએ ગોઠવાઈ રહી હતી અને દુનિયા જીવંત હોય એવું ફોટોગ્રાફી થકી લાગી રહ્યું હતું. કવિતાને ત્યારે સમજાઈ ગયું કે એ હવે જીવનભર એ (જીંદગીભર માટે) ફોટોગ્રાફર જ રહેવાની.

એણે ૨૦૦૨ માં એલ.એલ.એ. માં અભ્યાસ કરેલો, ત્યારે એને અહેસાસ થઈ ગયેલો કે અહીંયા રોજ કાંઈક નવું જાણવાનું મળશે. કોર્સ કર્યા પછી પણ બીજા પ્રોફેશનલ ફોટોગ્રાફરોનાં કામ જાઈને એને એમ લાગતું કે એક ફોટોગ્રાફર તરીકે એણે હજુ વિકસિત થવાની જરૂર છે. એને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી કે જ્ઞાન માટેની તેની તરસ બુઝવવા માટે અને એક સારા ફોટોગ્રાફર તરીકે વિકસવા

આભાર – નિહારીકા રવિયા માટે એણે હમેશા વિદ્યાર્થી બનીને રહેવું જાઈએ. હવે એ લાઈટ એન્ડ લાઈફ એકેડેમીમાં ફÙલ ટાઈમ કામ કરે છે, અહીયા એ કોલેજના શૈક્ષણિક સ્તર (સ્ટાન્ડર્ડ) પર નજર રાખે છે. સાથે સાથે એ પ્રકાશ જાડે રમત રમે છે, લોકોની અને જગ્યાઓની તસ્વીરો લે છે ખાસ કરીને ઉટીમાં. અહીયા રોજ ને રોજ એ વિદ્યાર્થીઓ પાસેથી શીખે છે અને સાથે સાથે પોતાના વિષય અંગેના ઊંડા જ્ઞાનની પણ વહેંચણી કરે છે. ફોટોગ્રાફીને ગહનતાપૂર્વક સમજવાની કોશિશ કરતા ક્રીયેટીવ દિમાગના લોકોને મળવાની ઉત્તેજના / ઉત્સાહ તેને અપાર સંતોષ આપે છે. એના કહેવા મુજબ એલ.એલ.એ. ઓનલાઈન એને ખૂબ પ્રિય છે કારણ એનો અભ્યાસ અલગ અલગ ૯ ભાષામાં થઈ શકે છે જેનાથી ઘણા મહત્વાકાંક્ષી ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી શિખવાની પ્રેરણા મળે છે.

Khushboo Agarwal

જા ભુતકાળની વાત કરીએ તો મને આનંદ થાય છે કે મારા પિતાએ હિમ્મત કરી પોતાના બાળપણની આરામદાયક પરિિસ્થતિનો ત્યાગ કરી કલકતાથી ચેન્નાઈ આવી ગયા. પોતાનો ધંધો જમાવવા માટે આને કારણે બે સંસ્કૃતિની શ્રેષ્ઠ વસ્તુઓ હું પામી શકી. એક તો ઉત્તર ભારત ની સંસ્કૃતિ જે અમારું મૂળ છે અને એ સાથેજ તામિલ સંસ્કૃતિ, લોકો, આહાર અને તામિલ પ્રદેશ કહેવાય છે કે વિવિધતા માં જ જીવનનની મજા છે.

સ્કુલમાં હું વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેતી. ડાન્સીંગ, થિયેટર, ડીબેટ અને હું ખરાબ ગાતી હતી પણ સ્કુલમાં કોરસમાં હું ગાતી. પણ Gલાસમાં હું અભ્યાસમાં હમેશા પ્રથમ આવવાને પ્રાધાન્યતા આપતી. પરંતુ ૧૦માં ધોરણની પરીક્ષા પછી બધું બદલાઈ ગયું. મારા સઘળા પ્રયત્નો પછી પણ સ્કુલમાં હું ૫ માં ક્રમે આવી.

મારો આત્મવિશ્વાસ હલી ગયો. એ સમય પોતાની ઓળખ બનાવવાનો હતો. મે પછીના બે વર્ષ સરળતા થી પસાર કર્યા. જેનાથી મને આનંદ મળે એ બધુ મેં કરવાનું ચાલુ કર્યું. ડાન્સીંગ, આઈસીંગ અને હું ઈનામો જીતવા લાગી અને ડાન્સર તરીકે ખ્યાતિ પામવા લાગી. ભરતનાટ્યમ, કથ્થક અને ઘુમ્મ આ બધા ડાન્સ શીખવામાં મને ખરેખર આનંદ આવતો. પછી એમાં જે જાઈવ, સાલ્સા અને ભચાથાનો ઉમેરો કયાર્ે. જીંદગી સરસ (સુંદર) રીતે વીતી રહી હતી (જઈ રહી હતી) અને મને સમજાયું કે ફGત શિક્ષણ જ જીવન નથી. મેં વિઝયુઅલ કોમ્યુનિકેશન કરવાનું નક્કી કર્યું અને એમાંથી મને ફોટોગ્રાફીનો માર્ગ મળ્યો અને મારી જીંદગીએ નવો વળાંક લીધો. ફોટોગ્રાફીએ મને એક નવીન દુનિયા જાડે જાડાવાની તક આપી.

ખૂબ પ્રગતિશિલ માંથી વ્યવહારિક સઘળી કુદરતી વસ્તુમાંથી સર્જિત એક નિભર્ેળ માદકતાની વાત કરો એટલે લાઈટ એન્ડ લાઈફ એકડેમી યાદ આવે. મેં ત્¬ાંની મારી એક એક ૭ણ ને માણી છે.

આજે, હું હજી પણ વિવિધતા શોધું છું.મારો વ્યવસાય ભલે ફોટોગ્રાફીનો રહ્યો પણ હજી હું ડાન્સ માટે અને ડાન્સ શીખવાડવા માટે સમય કાઢી લઉં છું. હવે હું સિનેમાટોગ્રાફી વિષે જાણવા માગુ છું અને થિયેટર પણ ફરી કરવા માગું છું.

હવે બીજા લોકો સાથે મારું ફોટોગ્રાફીનું જ્ઞાન વહેચવાની (શેર કરવાની) મારી પાસે સુંદર તક છે જે ખ્ખ્ઉ ઓનલાઈનના સથવારે તેમનામાં રહેલી રચનાત્મક શિGત બહાર લાવશે. મારા સુખનો કપ હવે છલકાઈ રહ્યો છે.

Krishna

Rejoi Krishna

એન્જીન્યરીંગ કે મેડીસીન કરવાનો મારો કોઈ વિચાર ન હતો, જે સામાન્ય રીતે મધ્યમ વર્ગના સાઉથ ઈન્ડીયન પરિવારના સભ્યની ઈચ્છા હોય. મારી એક જ મહત્ત્વાકાંક્ષા હતી કોઈમ્બતોરની પી.એસ.જી. આર્ટસ એન્ડ સાઈન્સ કોલેજમાં સાયકોલોજીનો અભ્યાસ કરવાની. કોલેજના મારા બીજા વર્ષમાં વીઝકોમ નામનો કોર્સ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. જ્ણ્દ્મઠથ્ત્ર્ ના વિદ્યાર્થીઓ જાડે વાર્તાલાપ કરતા સમજાયું કે ખરેખર તો લોકોને એન્ટરટેનમેન્ટ કરવાનું મને ફાવે છે. હું રેડીયો માં આર.જે. તરીકે જાડાયો. ખૂબ ટૂકા સમય માં હું પ્રખ્યાત થઈ ગયો. ત્યાર બાદ સાત વર્ષ પછી મને કાંઈક અલગ કરવાની ઈચ્છા જાગી અને મેં મારા ફોટોગ્રાફી ના શોખમાં આગળ વધવાનું નક્કી કર્યું.

અત્યાર સુધી લોકોને વસ્તુઓ દ્વારા એન્ટરટેઈન કરી શકાય એવું સાંભળેલું પણ હવે મને સમજાયું કે એના દ્વારા હું લોકોને જાઈ પણ શકું છું અને એન્ટરટેઈન પણ કરી શકું છું.

અને મેં ફોટોગ્રાફીની દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય કયાર્ે. અને હું લાઈટ એન્ડ લાઈફ એકેડેમીમાં અભ્યાસ કરવા માટે જાડાયો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટેના મારા સપનાને સાકાર કરવા માટે ફોટોગ્રાફીના બધા પાસાઓ અને તકનીકો શીખી. એલ.એલ.એ. એ મને ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કયાર્ે અને જ્ઞાન (ક્ષ્ત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ) મેળવવા માટે કો ઉંમર નડતી નથી એ શીખવ્યું. એલ.એલ.એ. એ આપેલ માહિતી, જ્ઞાન અને પ્રોત્સાહન મારી માટે આશીર્વાદ સમાન છે, આજે હું જે કાંઈ પણ છું એ એમને જ આભારી છે.

હવે હું આર્કીટેGચર, ફેશન, ઓટોમોબાઈલ અને ટ્રાવેલ ફોટોગ્રાફર બનવાના મારા સપના તરફ આગળ વધી રહ્યો છું. એલ.એલ.એ. ઓનલાઈન માં હું જે કાંઈપણ બીજા ફોટોગ્રાફર પાસેથી શીખ્યો છું એ બીજા જાડે વહેંચવાની (શેર કરવાની) તક પૂરી પાડે છે.

Sathish

Sathish Kumar Raju

સતીશ એક એવા પરિવારમાં મોટો થયો જ્યાં કેટલીયે પેઢીઓથી લોકો ફોટોગ્રાફર છે. એના પરદાદાએ ૧૯૦૪માં પાંડીચેરીમાં ઓમની ફોટો સ્ટુડી¬ો નામનો એક નાનો સ્ટુડીયો ખોલ્યો હતો અને ઘણા સમય સુધી ચલાવેલો. ફોટોગ્રાફી અંગેની એની યાદગાર પળો એ હતી કે જેમાં એના પિતા મોટા કદની તસ્વીરોની પ્રીંટ ઘરમાં કાઢતા હતા. એ યાદ કરતા કહે છે કે આ પ્રીન્ટો રાતના સમયે ટેરેસ (અગાસી) પર કાઢતા અથવા તો Gયારેક ઘરના મધ્યભાગમાંની જગ્યા જેને મુતૃમ કહેવાય ત્યાં કાઢતા. એને હજીએ દ્રશ્ય યાદ છે કે એના દાદીમાં હાઈપો (હાઈપોસલ્ફાઈટ)ને મીGસ કરતા અને પછી એમાં હાથ નાખીને પ્રવાહી કેટલું થંડુ છે એ જાણવાની કોશિશ કરતા. એની પ્રથમ પ્રીન્ટ એક માણસની આદમકદની (લાઈફ સાઈઝ) તસ્વીર હતી. તસ્વીર ધીમે ધીમે ઉપસતી આથી એને એ જાદુ જેવું લાગતું અને એના પિતા જાદુગર લાગતા. ત્યારથી જ સતીશનું મન ફોટોગ્રાફીમાં પરોવાઈ ગયું હતું.

ખરેખર તો કોઈ પણ પ્રકારના વિચાર વગર સતીશે ચેન્નાઈના લોયલા કોલેજમાં વિયુઅલ કોમ્યુનિકેશનમાં બી.એસ.સી. કરવાનું ચાલુ કરેલું પણ પછી પોતાની અંદર રહેલી કુદરતી અભિલાષાને અનુસરીને પોતાના ફોટોગ્રાફીના શોખને આગળ વધારવાનું નક્કી કર્યું. એણે ઈકબાલ મોહમદના વડપણ હેઠળ આગળ વધવાનું નક્કી કર્યું. સાથે સાથે એણે બે વર્ષ સુધી ખ્ખ્ઉ ઓનલાઈન માં કામ પણ કર્યું. આ સમય દરમ્યાન એને ફોટોગ્રાફીનો અભ્યાસ વિધિવત કરવાનું મહત્વ સમજાયું અને એણે ૨૦૦૬ના કોર્સમાં જાડાવાનું નક્કી કર્યુ. કોર્સ પછી એ ઈકબાલને એના અલગ અલગ શૂટમાં સહાય કરતો રહ્યો. આ સમય દરમ્યાન પોતાની તીક્ષ્ણ નિરિક્ષણ શિGતથી એ ઘણું બધુ શીખ્યો. એ ફGત ફોટોગ્રાફી વિશે જ નથી શીખ્યો. પરંતુ અલગ અલગ સંસ્કૃતિઓ, આહાર(વિશે), લાઈફ સ્ટાઈલ અને લોકોવિશે પણ ઘણું શીખ્યો. જેને લીધે એ અત્યારે જ્યાં પહાંચી શGયો એટેલે કે ઈંડીયાનો એ સૌથી શ્રેષ્ઠ ઓટોમોબાઈલ ફોટોગ્રાફર બની શGયો.

આ ઉપરાંત એ લાઈટ એન્ડ લાઈફ એડેડમીના ફૂલ ટાઈમ કોર્સમાં પ્રધ્યાપક પણ છે..

સમાજને પોતાના તરફથી કાંઈક પાછું આપવાની તૃષ્ણા અને વધુમાં વધુ લોકો ફોટોગ્રાફી (તરફ) વ્યવસાયિક કે શોખની દ્રષ્ટિએ આકર્ષાય એ હેતુ થી સતીશ ખ્ખ્ઉ ઓનલાઈન માં ઉપદેશક (ગુરૂ) તરીકે જાડાયો.

એના મત મુજબ આજે ફોટોગ્રાફીનું જ્ઞાન ઓનલાઈન પર સહેલાઈથી મળી રહી છે પણ એમાં શિખવામાં સૌથી મહત્વપૂર્ણ કહેવાય એ વ્યવસાયિકોનો દ્રષ્ટિકોણ અને અનુભવનો સમાવેશ નથી. સતીશ ખ્ખ્ઉ ઓનલાઈનમાં આજ બાબતો પર વધુ ધ્યાન દેવા માગે છે.

Shantonobho Das

ફોટોગ્રાફી સાથે મારો પરિચય મારા પિતાજી (પપ્પાનો) ના ઓલિમ્પિસ કેમેરા દ્વારા થયો. પ્રથમ વાર જ્યારે મેં એ કેમેરો હાથમાં લીધો અને એના વ્યુફાઈન્ડરમાંથી જાયું ત્યારની મારી એ ક્ષણ અદ્ભુત હતી. બ્લુ આકાશ, વિશાળ સમુદ્ર અને વરસાદનું પારદર્શક (સ્વચ્છ) ટીપું મારા કેમેરાના લેન્સ દ્વારા વધુ ખુબસૂરત લાગે છે. આને લીધે ફોટોગ્રાફીમાં મારો વિશ્વાસ અને રૂચિ વધતા ગયા.

બીજા મારા રસનો વિષય બાળપણમાં હતો મારી મમ્મીને રસોઈમાં મદદ કરવાનો. સ્કુલ પછી મેં મારી જાતને કોમર્સની ડીગ્રી મેળવવામાં પરોવી, પણ પછી મને સમજાયું મારી જાતને તસ્વીરો દ્વારા અભિવ્યGત કરવું મને વધુ ગમે છે. એટલે મે એક બ્ર્ોક (વિરામ) લીધો અને ક્રુઝશીપ પર દુનિયાની સફરે નીકળી ગયો જેથી હું અલગ-અલગ વિષય વસ્તુ અને જગ્યાઓની તસ્વીરો લઈ શકું. ક્રુઝની સફર પુરી થયા પછી મને ખ્યાલ આવ્યો કે હવે આખી જીંદગી હું ફોટોગ્રાફી કરીશ જે મને દોરી લાવ્યું, ખ્ણ્ડ્ઢઢt ઃ ખ્ણ્tડ ઉઠટ્ટઠ્ઠડત્ર્ધ્

પ્રેGટકલ સત્ર (સેશન), ડેમાન્સ્ટ્રેશન અને અસાઈન્ટમેન્ટસ મને (વધુ) આકર્ષક લાગ્યા. ઉપરાંત અસાઈનમેન્ટસ પૂરા કરવા માટે મેં જે ટ્રીપ કરી હતી એમાં મને લોકોને અને કુદરતાના મૂળભૂત રૂપમાં જાણવાની તક મળી હતી.

આજે જ્યારે મારી ફોટોગ્રાફી વિશે વિચારું છું ત્યારે મને આહાર (ફÙડ) પ્રત્યેના મારા લગાવ (ચાહત) થી સંતોષ થાય છે. રસોઈમાં પ્રયોગો કરવા અને લોકો સાથે શેર કરવાની મજા અલગ જ છે.

મારું હમેશા એવું માનવું છે કે જ્ઞાન (નોલેજ) જેટલું વહેચો (શેરકરો) એટલું વધે. ખ્ખ્ઉ ઓનલાઈન એક એવું વિશાળ પ્લેટફોર્મ છે જેના દ્વાર શ્રીમાન (મિસ્ટ) ઈકબાલ અને મારા બીજા ગુરૂઓએ મને જે શીખવાડયું એ હું શેર કરી શકું છું. (વહેંચી શકું ચું.)

Sukil Tarnas

મારા યુવાનીના દિવસોમાં હું એક પ્રિસ્ટ જેઓ અમારા ફેમીલી ફ્રેન્ડ પણ હતા એમની જીંદગીથી ખૂબ આકર્ષિત થયેલો. એ શહેરમાં રાજદૂત બાઈક પર ફરતા રહેતા. એમના પરિપૂર્ણ અને પ્રભાવશાળી વ્યિGતત્વની આભા અલગ જ હતી. હું પણ એમના જેવો બનીશ એવું મેં વિચારેલું. પરંતુ સ્કુલમાં અમુક સમય પસાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે એ મારા બસનું કામ નથી અને પછી ચેન્નાઈની લોયોલા કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું મે. વર્નાGયુલર (સ્વદેશી) મીડીમ માં ભણ્યા પછી ઉચા દરરજાની શ્રેષ્ઠ એવી લોયલા કોલેજમાં મને મૂકવામાં આવતા હું અસુરક્ષિતતા અનુભવવા લાગ્યો. વિજ્ઞાનમાં મને સારા માર્કસ મળ્યા હતા એટલે મેં કેમિસ્ટ્રી લેવાનું નક્કી કર્યું. પરંતુ ભાષાની સિમિતતા એ મને Gલાસ બંક કરવા પર મજબૂર કયાર્ે અને હું શGય હોય એટલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જાડાઈ ગયો. મૂળમાં મારા રસના વિષયો હતા આર્ટ અને ક્રાફ્ટ આથી મારો વધારે પડતો સમય હોસ્ટેલને શણગારવા (સજાવવા)માં જતો અને કેમ્પસ માં ચાલતી વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિ માટેનાં પોસ્ટર્સ બનાવવામાં.

બરાબર એ સમયે હું સોશ્યલ ફોરમની દુનિયા માં જાડાયો જે એ વખતે બહુ મોટી વાત હતી. અને જ્યારે એક ગ્GO ના ગ્રુપે હૈદરાબાદમાં ઓશિયન સોશ્યલ ફોરમ ચાલુ કર્યું ત્યારે ફાધર હેનરીએ મને મારો પ્રથમ ડીએસએલઆર કેમેરો ૪ રોલ સાથે આપ્યો અને આખા પ્રસંગની ફોટોગ્રાફી કરવાનું કહ્યું. મને કાંઈ ખબર નોતી પડતી. એમણે મને શટર સ્પીડ સેકન્ડની ૧/૧૨૫ રાખવાનું કહ્યું અને ક્કચ્O ને ૧૦૦ ઉપર રાખવાનું કહ્યુ. મે કોઈક સારા કામો કર્યા હશે કે ફાધર હેનરીને મને એમન છત્ર હેઠળ લેવાનું નક્કી કર્યુ અને લોયોલા કોલોજેમાં વિ¬ુઅલ કોમ્યુનિકશનમાં મને સીટ અપાવી દીધી અને કોર્સ દરમ્યાન થતા ખર્ચાને પહોચી વળવા માટે ફોટોગ્રાફીના અસાઈનમેન્ટસ અપાવી મને સહાય કરી. અહીંયાજ મારો ભેટો ઈકબાલ સર જાડે થયો અને મેં ખ્ખ્ઉ ઓનલાઈન નો હિસ્સો બનવાનું નક્કી કર્યું.

મેં ખ્ખ્ઉ ઓનલાઈન માં કામ કરવાનું શરૂ કર્યુ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી પ્રોગ્રામ કયાર્ે. ઈકબાલ સર જાડે કામ કરતા કરતા મને ઈન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીમાં રસ જાગ્યો. જે કરવાની મારી ઘણી ઈચ્છા હતી. મને આહાર (ફૂડ) ની ફોટોગ્રાફી પણ કરવી ખૂબજ ગમે છે કારણકે હું ખાવાનો શોખીન છું.

ખ્ખ્ઉ ઓનલાઈન પ્રોગ્રામના સભ્ય હોવાની મને ખુશી છે કારણ કે આ એક યોજનાબદ્ધ પ્રોગ્રામ છે જે હું કરી ચૂGયો છું અને આજે હું જે છુ એ એનેજ કારણે છું. હવે બીજા લોકો પણ આનો અનુભવ કરી શકે એટલી મદદ કરી શકવાને લાયક હું થઈ ગયો છું.